Tillbaka till biblioteket

Naacho Badha

High-energy Garba with a slow, dramatic intro. Traditional dhol, tabla, and manjira. Vibrant, rhythmic, celebratory with passionate vocals. Festive dance, blending folk elements with cinematic flair.

Lyrics

(Intro) (High Pitch Vocal) (Energetic)
(Sitar and Tabla)
અલૈયા બલૈયા
અલૈયા બલૈયા
ગરબે ઘૂમે બધા
નવરાત્રી ની મોજ માં,
રંગે ચમકે આકાશ રાત માં...

અ લૈ યા બ લૈ યા, નાચો દિલ થી. ઓહો
આ નિર્દોષ રાત મા
અંબે માં નો પણ સાથ છે.

(Female)
ચાંદની રાત હતી, નદી કિનારે એક વાત હતી,
હાથ માં દીવો લઈને, માતાજી ની આરતી સાથ હતી.
ભક્તિ અને પ્રેમ નો
સંગમ જ્યાં થાય,
અલૈયા બલૈયા જાવ તો જ મારું
દિલ ખુશ થાય.
એ કહેતી બધા ને
કે હું મારા ગોપાલ ને મળ વા
ગરબે ઘુમ વા જાવ છું ..
ગરબે ઘુમ વા જાવ છું ..
હું તો રાધા ની જેમ, કાન્હા ના ગીત
રાત દિન ગાવ છું!


Hook (Chorus):
અલૈયા બલૈયા
અલૈયા બલૈયા
ગરબે ઘૂમે બધા
નવરાત્રી ની મોજ માં,
રંગે ચમકે આકાશ રાત માં... ઓહો!


Verse 2 (Celebration):
"ચૂંદડી પહેરી ને નાચે ગોપી ઓ રે,
ઢોલના તાલે ઝૂમે સૌ.. ઓ હો
માનજલ પુર માં ગુંજ તું છે નામ,
અલૈયા બલૈયા મા બધા
રાધા ને શ્યામ!
ઓ હો!

ચાંદની રાત હતી, નદી કિનારે એક વાત હતી,
હાથ માં દીવો લઈને, એ તો ગરબો રમવા જતી.
ભક્તિ અને પ્રેમ નો સંગમ જ્યાં થાય,
અલૈયા બલૈયા જાવ તો જ
મારું દિલ ખુશ થાય.
એ કહેતી બધા ને
કે હું મારા ગોપાલ ને મળ વા
ગરબે ઘુમ વા જાવ છું ..
ગરબે ઘુમ વા જાવ છું ..
હું તો રાધા ની જેમ, કાન્હા ના ગીત
રાત દિન ગાવ છું!


Hook (Chorus):
"અ લૈ યા બ લૈ યા, ગરબે ઘૂમે સૌ,
માનજલ પુર છે મોજ માં, રંગે ચમકે આકાશ.
ચાંદની રાત હતી, નદી કિનારે એક વાત હતી,
હાથ માં દીવો લઈને, ગરબો રમવા જતી
ભક્તિ અને પ્રેમ નો સંગમ જ્યાં થાય,
અલૈયા બલૈયા જાવ તો જ મારું
દિલ ખુશ થાય.
એ કહેતી બધા ને
કે હું મારા ગોપાલ ને મળ વા
અલૈયા બલૈયા જાવ છું ..
અલૈયા બલૈયા જાવ છું ..
હું તો રાધા ની જેમ, કાન્હા ના ગીત
રાત દિન ગાવ છું!

Skapa din egen AI-låt på sekunder med Voices AI

Kändisröster & filmkaraktärer, AI-musik, röstkloning, ljudförbättring med meraLadda ner

Upptäck framtidens musik med vårt AI-låtbibliotek

Välkommen till nästa generations musikskapande med vårt AI-låtbibliotek, där avancerad AI möter kreativt uttryck. Utforska användarskapade AI-låtar i olika genrer, stämningar och språk. Från ambient & cinematiskt till energisk pop, vår AI levererar unika högkvalitativa spår—perfekta för projekt eller nöje.

Oavsett om du är innehållskapare, spelutvecklare, podcaster eller bara musikälskare, har vårt AI-bibliotek något för alla. Varje spår skapas med toppmoderna AI-algoritmer, vilket garanterar naturligt ljud och anpassningsmöjligheter efter dina behov. Från bakgrundsmusik till inspirerande soundtrack, upptäck djupet och mångfalden i AI-musik idag.

Huvudfunktioner i vårt AI-låtbibliotek:

  • Brett genresortiment: Pop, rock, hip-hop, klassiskt, jazz, ambient med mera—alla genererade av avancerad AI.
  • Anpassa stämning & ton: Hitta eller skapa spår som passar varje humör—glad, avslappnad, dramatisk eller inspirerande.
  • Flerspråkiga texter: Vårt bibliotek innehåller låtar på engelska, tyska, spanska med flera för global räckvidd.
  • Perfekt för multimedia: Använd våra spår som bakgrundsmusik, ljudeffekter eller unika inslag i video, podcast eller presentation.

Varför välja våra AI-låtar?

  • Hög ljudkvalitet: AI-låtarna låter naturliga och professionella för en uppslukande upplevelse.
  • Oändlig kreativitet: Med AI-anpassning blir varje spår unikt och skräddarsytt för ditt projekt.
  • Global tillgång: Flerspråkigt stöd når lyssnare världen över.
  • Lätt integration: Ladda ner och integrera i din workflow—ljudproduktion, streaming, sociala medier eller kommersiell användning.

Utforska vårt AI-låtbibliotek och hitta det perfekta soundtracket skapat av avancerad AI. Förbättra dina projekt med innovativa ljudlandskap och upplev musikens framtid idag.

Naacho Badha

High-energy Garba with a slow, dramatic intro. Traditional dhol, tabla, and manjira. Vibrant, rhythmic, celebratory with passionate vocals. Festive dance, blending folk elements with cinematic flair.

--:--
--:--